લેખક પરિચય નામ
प्रो. (डॉ.) के. सी. बारोट (M.A., LL.B., M.Phil., Ph.D.)
જન્મસ્થળ : મુ. ભાટવાસ, તા. સાતલાસણા, જિ. મહેસાણા.
ઉછેર : કલોલ (ઉ.ગુ.) તથા નડીયાદ (જિ. ખેડા)
હોદો : પૂર્વ અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, એલ.ડી. આર્ટ્સ કૉલેજ, અવાદ-૯.
તેમજ પૂર્વ અધ્યક્ષ (૨૦૧૦-૧૨) ગુજરાત ઇતિહાસ પરિષદ. અધ્યાપન : અધ્યાપક તરીકે ૧૯૭૯થી સેવારત. (સ્નાતક/અનુસ્નાતક કક્ષાએ)
Ph.D. ગાઇડ : ગુજ. યુનિ. / ઉ.ગુજ. યુનિ. / ગુજ. વિદ્યાપીઠ / નાગાલૅન્ડ યુનિ./ પૈસિફિક યુનિ.ઉદયપુર-રાજસ્થાન અને I.G.N.O.U./BSAOUમાં Ph.D. / M.Philગાઈડ / પ્રોજેક્ટ ગાઈડ. (Ph.D. ના ૨૦ થિસિસ તથા I.G.N.O.U.ના ૬૦ પ્રોજેક્ટમાં ગાઈડ).
I.A.S. /G.P.S.C. કક્ષાએ વિષય નિષ્ણાત (ફેકલ્ટી) તરીકે S.PI.P.A.વગેરે સ્ટડી સેન્ટર્સમાં ૧૯૯૫થી
G.P.S.C.ની પરીક્ષાઓમાં ગાઇડન્સ દ્વારા અનેક વિદ્યાર્થીઓ સફળ. આકાશવાણી – રેડિયો, જ્ઞાનવાણી (I.G.N.O.U.), દૂરદર્શન ટીવી પરથી આ અંગે અનેક કાર્યક્રમો પ્રસારિત.
અભ્યાસ સમિતિ – સલાહકાર / સભ્ય : (૧) ગુજ.યુનિ. અમદાવાદ (૨) ઉ.ગુજ.યુનિ.પાટણ (૩) ગુજ. રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ અને ગુજરાત રાજ્ય ઓપન સ્કુલ, ગાંધીનગર (૪) માનવ અધિકાર જાગૃતિ અભિયાન – ગુજ. (૫) ‘કિસાન રાજ્ય’ (દૈનિક), ગાંધીનગર.
અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટિટયૂટ : (I.N.C.-U.S.A.)માં માનદ સભ્ય
N.C.C. ઓફિસર :S/D Boys એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ (કુલ ૧૮ વર્ષ)
નોડલ ઓફિસર : ગુજ. નોલેજ સોસાયટી, એલ.ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ (૨૦૦૮)
બાયસેગ : ઇતિહાસ વિષયના ગુજરાત રાજ્યના કોઓર્ડિનેટર (૨૦૦૯-૧૦ વર્ષ)
રક્ષાશક્તિ યુનિ. : અમદાવાદ, ‘ભારતના બંધારણ’ના વિષય નિષ્ણાત (૨૦૧૦-૧૧ વર્ષ)
લેખન પ્રવૃત્તિ : (પ્રકાશિત પુસ્તકો-૧૦૫ અને શોધ લેખો-૬૦)ની ઝલક :
- ‘બ્રહ્મભટ્ટ સંહિતા’ (U.G.C.ની નેશનલ ફેલોશિપ સાથેનું D. રિસર્ચ વર્ક) ગુજરાત બ્રહ્મભટ્ટ મહાસભા, અમદાવાદ.
- ‘કલોલ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં’ (M.Philનું રિસર્ચ વર્ક), ‘તુલસીદાસ’ પ્રકાશન,
- (3) ‘સ્વાતંત્ર્ય લડતનાં સંભારણાં – તુલસીદાસ પ્રકાશન, અમદાવાદ
- (४) ‘भारतनो ईतिहास’ (U. P.S.C/G..P. S. C/NET/G.S. E. T भाटे) सिर्टी प्रशन,
- (५) ‘सिंध्नो स्वातंत्र्य संग्राम अने स्वातंत्र्योत्तर भारत’ (U. P.S. C/G..P.S. C/NET /G. S. E. T માટે) લિબર્ટી પ્રકાશન, અમદાવાદ.
- (६) ‘स्वातंत्र्य प्राति पूर्वेना महत्त्वपूर्ण नावो’ (U. P. S. C/G..P. S. C/NET/G. S. E. T માટે) લિબર્ટી પ્રકાશન, અમદાવાદ.
- (૭) ‘જગતના ઇતિહાસની રૂપરેખા, (U.P.S.C/G.P.S.C/NET/G.S.E.T) અતુલ પ્રકાશન, અમદાવાદ.
(૮) ‘જગતનો ઈતિહાસ પ્રશ્નોત્તરરૂપે’ – (U.P.S.C/G..P.S.C/NET/G.S.E.T માટે), અક્ષર પ્રકાશન.
(9) ‘G.K. for PSI &Compi. Exam (U.P.S.C/G.P.S.C/NET/G.S.E.T), अतुल अशन, अभधा६
(৭০) ‘G.K. for All (U.P.S.C/G.P.S.C/NET/G.S.E.T), अतुल प्राशन, अमावा६.
(૧૧) ‘સામ્રાજ્યવાદ, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, ગુર્જર પ્રકાશન, અમદાવાદ
(૧૨) ‘દ્વિતીય વિશ્વયુદ્ધ અને જગત’, ગુર્જર પ્રકાશન, અમદાવાદ.
(૧૩) ‘પ્રાચીન ભારતનો ઇતિહાસ’ : ગુર્જર પ્રકાશન, અમદાવાદ
(૧૪) ‘મૌર્ય અને અનુમૌર્ય યુગ’– ગુર્જર પ્રકાશન, અમદાવાદ.
(૧૫) ગુપ્ત અને હર્ષકાલીન ભારત’ – ગુર્જર પ્રકાશન, અમદાવાદ.
(૧૬) ‘પ્રથમ વિશ્વયુદ્ધ અને વિશ્વ-ગુર્જર પ્રકાશન, અમદાવાદ.
(૧૭) ‘દ્વિતીય વિશ્વયુદ્ધ અને વિશ્વ-ગુર્જર પ્રકાશન, અમદાવાદ.
(૧૮) ‘હિસ્ટ્રીઓગ્રાફી… (એમ.એ. પાર્ટ 1, પેપર 1) ઉ.ગુ. યુનિવર્સિટી, પાટણ, ૨૦૦૯-૧૦
(૧૯) ‘ભારતનો ઈતિહાસ, ૧૭૫૭-૧૮૫૭* (એમ.એ.પાર્ટ 1 પેપર 1) ઉ.ગુ.યુનિ., પાટણ, २००८-१०
(૨૦) ભારતનું બંધારણ – ‘સંક્ષિપ્તમાં’ – અક્ષર પ્રકાશન, અમદાવાદ.
(૨૧) ‘સમકાલીન ભારતનો ઈતિહાસ’ : ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ.
(૨૨) પારિભાષિક શબ્દકોષ (અંગ્રેજી-ગુજરાતી) ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ (પ્રેસ)
(૨૩) ગુજરાતનો ઈતિહાસ (MCQ) (U.P.S.C/G.P.S.C/NET/G.S.E.T-લિબર્ટી પ્રકાશન)
(૨૪) ભારત અને વિશ્વનો ઈતિહાસ (મેઈન્સ) (U.P.S.C/G.P.S.C/NET /G. S. E. T માટે) લિબર્ટી પ્રકાશન, અમદાવાદ.
(૨૫) સામાજિક વિજ્ઞાન (ધો. ૧૦ અને ૧૨) ‘સેમકા”. ગુજરાત ઓપન-સ્કૂલ, ગાંધીનગર
(૨૬) ‘ભારતીય સંસ્કૃતિ અને વારસો’-માધ્યમિક પાઠચક્રમ (અનુ.) ‘સેમકા’.ગુજ.ઓ. સ્કૂલ,
(૨૭) TAT સહાયક, નિરવ પ્રકાશન, અમદાવાદ.
(૨૮) ભારતીય સંવિધાન, અક્ષર પ્રકાશન.
(૨૯) ભારતનો ઈતિહાસ (MCQ) (U.P.S.C/G. .P. S. C / NET /G. S. E. T-લિબર્ટી
(૩૦) હિંદનો સ્વા. સંગ્રામ અને સ્વાતંત્ર્યોત્તર ભારત, નિરવ પ્રકાશન, અમદાવાદ.
(३१) भारतनो अंधारीय छतिहास (TYBA, Paper-304, 305, 315)श पुस्तझे, नि२५ પ્રકાશન, અમદાવાદ.
(३२) ‘Freedom Movement of India & India After Independence’ (U.P.S.C / G.P.S.C /NET / G.S.E.T માટે) લિબર્ટી પ્રકાશન, અમદાવાદ. આ ઉપરાંત ‘કુલ ૩૫ પુસ્તકોનું પરામર્શનકાર્ય* (I.G.N.O.U. માંથી આંબેડકર યુનિ. માટે) – ડૉ. બા.સા.આં.યુનિ. પ્રકાશન. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ : ૨૦૧૨-સામાજિક વિજ્ઞાનમાં સબજેક્ટ કો-ઑર્ડિનેટર. કુલ ૧૫ પુસ્તકોનું અનુવાદ કાર્ય (I.G.N.O.U. માંથી આંબેડકર યુનિ. માટે) – ડૉ. બા.સા.આ. યુનિ.પ્રકાશન, ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ, ગાંધીનગરનાં ધો. ૮ થી ૧૨નાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો (અંગ્રેજી અનુવાદ સહિત)માં મુખ્ય વિષય સલાહકાર.